બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (2024)

You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી શાક વાનગીઓ > બટાટાની ચીપ્સ્ નું શાક

તરલા દલાલ દ્વારા

બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (1)

add to my cookbookadd to shopping list

Batata Chips nu Shaak Video, બટાટાની ચીપ્સ્ નું શાક વિડિઓબટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (2)

batata chips nu shaak recipe | Gujarati chips nu shaak | Indian style aloo finger chips ki sabzi | Gujarati style dry batata nu shaak - Read in English

बटाटा चिप्स नू शाक रेसिपी | गुजराती चिप्स नू शाक | टेस्टी भारतीय सूखी आलु सब्जी | सूखा बटाटा नु शाक - हिन्दी में पढ़ें (Batata Chips Nu Shaak Recipe | Gujarati Chips Nu Shaak in Hindi)


Added to 106 cookbooks This recipe has been viewed 41376 times

બટાટા ચિપ્સ નુ શાક રેસીપી | ગુજરાતી ચિપ્સ નુ શાક | બટાકાની કાતરી નું શાક | ગુજરાતી સ્ટાઈલ ડ્રાય બટાટા નુ શાક | batata chips nu shaak recipe in Gujarati | with 25 amazing images.

બટાટા ચિપ્સ નુ શાક એક એવી અલગ અને મજેદાર વાનગી છે જે થોડી કરકરી છે ને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ છે, જેથી આ વાનગી તમને જરૂર થી ભાવશે. અહીં તળેલા બટાટાને સાંતળેલા કાજૂ, સુગંધીદાર તેલીબીયા અને મસાલા સાથે મિક્સ કરવામાં આવ્યા છે જે રોટી, પૂરી અથવા ગરમા ગરમ ભાત સાથે મજેદાર સંયોજન બનાવે છે.

તમને અહીં થોડા સાવચેત કરી દઇએ કે જો તમે રોટી બનાવવામાં થોડો પણ વિલંબ કરશો તો આ શાક તેથી પહેલાં જ પૂરું થઇ જશે એવું સ્વાદિષ્ટ તૈયાર થાય છે. આમતો આ ગુજરાતી વાનગીમાં મજેદાર સ્વાદ, ખુશ્બુ અને થોડો કરકરો અહેસાસ આપવાનો શ્રેય જાય છે તલ, ખસખસ અને જીરાને. આ ગુજરાતી ચિપ્સ નુ શાકમાં તળેલા બટાટા નરમ પડે તે પહેલાં જ તેને ગરમ ગરમ પીરસી લો.

બટાટા ચિપ્સ નુ શાક માટેની ટિપ્સ. ૧. બટાકાને જાડા સ્ટ્રીપ્સ અથવા વેજમાં કાપો જેથી રસોઈ કરતી વખતે તે તૂટી ન જાય. ૨. તૈયાર કરેલી વાનગીને જ્યાં સુધી તે ઠંડુ ન થાય ત્યાં સુધી ઢાંકશો નહીં, કારણ કે જ્યારે તે ગરમ હોય ત્યારે બહાર નીકળતી વરાળ બટાકાને નરમ કરી દેશે. ૩. બટાટા નરમ પડે તે પહેલા તેને તરત જ અને ગરમ પીરસો.

Add your private note

બટાટાની ચીપ્સ્ નું શાક - Batata Chips Nu Shaak Recipe | Gujarati Chips Nu Shaak in Gujarati

Tags

ગુજરાતી શાક વાનગીઓશાક અને કરીડબ્બા ટ્રીટસ્સુકા શાકની રેસીપીપારંપારીક ભારતીય શાકતળીને બનતી રેસિપિભારતીય પાર્ટીના વ્યંજન

તૈયારીનો સમય:&nbsp &nbspબનાવવાનો સમય:&nbsp &nbspકુલ સમય:&nbsp &nbsp૪ માત્રા માટે
મને બતાવોમાત્રા માટે

સામગ્રી


બટાટાની ચીપ્સ્ માટે
૩ કપ બટાટા , લાંબી ચીરી કરેલા
તેલ , તળવા માટે

બીજી જરૂરી વસ્તુઓ
૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ
૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન ખસખસ
૧ ટીસ્પૂન તલ
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન સાકર
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર

વિધિ
બટાટાની ચીપ્સ્ માટે

  1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં બટાટાની લાંબી ચીરીઓ એક સમયે થોડી-થોડી લઇને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  2. તે પછી તેને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી સૂકી થવા દો.

આગળની રીત

  1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાજૂ નાંખી, મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી અથવા તે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે સાંતળી લો.
  2. તે પછી તેમાં જીરૂ, ખસખસ, તલ, હળદર અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં તળેલા બટાટાની ચીપ્સ્, સાકર, લીંબુનો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તળી લો.
  4. તરત જ પીરસો.

વિગતવાર ફોટો સાથે બટાટાની ચીપ્સ્ નું શાક ની રેસીપી


જો તમને બટાટા ચિપ્સ નુ શાક ગમે છે

  1. જો તમને બટાટા ચિપ્સ નુ શાક ગમે છે, તો અન્ય ગુજરાતી વાનગીઓ પણ અજમાવો.
    • કોબી અને કેપ્સીકમ સબ્જી | Cabbage Capsicum Sabzi
    • વાલોળ પાપડી નું શાક રેસીપી | Valor Papdi Nu Shak
    • બાજરી અને મગની દાળની ખીચડી ની રેસીપી | Bajra and Moong Dal Khichdi


બટાટા ચિપ્સ નુ શાક કંઈ સામગ્રીથી બને છે?

  1. બટાટા ચિપ્સ નુ શાક કંઈ સામગ્રીથી બને છે?બટાટા ચિપ્સ નુ શાક ૩ કપ બટાટા , લાંબી ચીરી કરેલા, તેલ, તળવા માટે, ૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ, ૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ, ૧/૨ ટીસ્પૂન જીરૂ, ૧ ટીસ્પૂન ખસખસ, ૧ ટીસ્પૂન તલ, ૧/૨ ટીસ્પૂન હળદર, ૧ ટીસ્પૂન મરચાં પાવડર, ૧ ટીસ્પૂન સાકર, ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું. બટાટા ચિપ્સ નુ શાક માટેની સામગ્રીની યાદી જુઓ.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (3)


બટાટાની લાંબી ચીરી કેવી રીતે કાપવી

  1. બટાટાની લાંબી ચીરી બનાવવા માટે, બટેટાને સારી રીતે ધોઈ લો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (4)
  2. પીલરનો ઉપયોગ કરીને બટાટાને છોલી લો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (5)
  3. બટાટાને ચોપીંગ બોર્ડ પર આડો મૂકો અને ધારદાર છરી વડે તેને ૩ જાડા ટુકડાઓમાં કાપો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (6)
  4. દરેક સ્લાઇસમાંથી લગભગ ૩ જાડી ચીરી કાપો. ધારદાર છરીનો ઉપયોગ કરવો. અમે ૩ કપ બટાકાની ચીરીઓ મેળવવા માટે ૪ મોટા બટાકાનો ઉપયોગ કર્યો છે.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (7)


બટાટા ચિપ્સ કેવી રીતે ફ્રાય કરવી

  1. બટેટા ચિપ્સને તળવા માટે, એક ઊંડી નોન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (8)
  2. ગરમ તેલમાં બટાટાની થોડી ચીરીઓ ઉમેરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (9)
  3. બટાટાની ચીરીઓ બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (10)
  4. ટીશ્યુ પેપર પર કાઢી મૂકો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (11)


બટાટા ચિપ્સ નુ શાક બનાવવા માટે

  1. બટાટા ચિપ્સ નુ શાક | ગુજરાતી ચિપ્સ નુ શાક | બટાકાની કાતરી નું શાક | ગુજરાતી સ્ટાઈલ ડ્રાય બટાટા નુ શાક | batata chips nu shaak recipe in Gujarati | બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક કઢાઈમાં ૧ ૧/૨ ટેબલસ્પૂન તેલગરમ કરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (12)
  2. ૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ ઉમેરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (13)
  3. મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી અથવા કાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (14)
  4. ૧/૨ ટીસ્પૂન જીરૂ ઉમેરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (15)
  5. ૧ ટીસ્પૂન ખસખસ ઉમેરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (16)
  6. ૧ ટીસ્પૂન તલ ઉમેરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (17)
  7. ૧/૨ ટીસ્પૂન હળદર ઉમેરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (18)
  8. ૧ ટીસ્પૂન મરચાં પાવડર ઉમેરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (19)
  9. મધ્યમ તાપ પર બીજી ૧ મિનિટ સુધી સાંતળી લો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (20)
  10. તળેલી બટાટાની ચિપ્સ ઉમેરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (21)
  11. ૧ ટીસ્પૂન સાકર ઉમેરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (22)
  12. ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (23)
  13. સ્વાદાનુસાર મીઠું ઉમેરો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (24)
  14. સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (25)
  15. બટાટા ચિપ્સ નુ શાક | ગુજરાતી ચિપ્સ નુ શાક | બટાકાની કાતરી નું શાક | ગુજરાતી સ્ટાઈલ ડ્રાય બટાટા નુ શાક | batata chips nu shaak recipe in Gujarati | તૈયાર છે.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (26)


બટાટા ચિપ્સ નુ શાક કેવી રીતે પીરસવુ

  1. બટાટા ચિપ્સ નુ શાકને પુરી અને શ્રીખંડ સાથે પીરસો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (27)


બટાટા ચિપ્સ નુ શાક માટેની ટિપ્સ

  1. બટાકાને જાડી પટ્ટીઓ અથવા ચીરીમાં કાપો જેથી રસોઈ કરતી વખતે તે તૂટી ન જાય.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (28)
  2. તૈયાર કરેલી રેસીપીને જ્યાં સુધી તે ઠંડુ ન થાય ત્યાં સુધી ઢાંકશો નહીં, કારણ કે જ્યારે તે ગરમ હોય ત્યારે બહાર નીકળતી વરાળ બટાકાને નરમ બનાવી દેશે.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (29)
  3. બટાટા નરમ થઈ જાય તે પહેલાં તેને ગરમ અને તાજું પીરસો.
    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (30)

RECIPE SOURCE : Swadisht Subzian - Gujarati

Also View These Popular Recipes

Just Added

63 new recipes
30 new photos
4 new cookbooks
3 new reviews
30 नई हिंदी रेसिपी
4 નવી ગુજરાતી રેસીપી

Related Articles

  • Benefits Of Parsley
  • Benefits Of Basil Holy Basil Tulsi
  • Uses Of Paneer Cottage Cheese
  • Benefits Of Sweet Potatoes Shakarkand
  • Benefits Of Dried Figs Anjeer
  • Benefits Of Fresh Figs Fresh Anjeer
  • Uses Of Sweet Potatoes Shakarkand
  • Benefits Of French Beans Fansi
  • Benefits Of Celery Ajmoda
  • 9 Super Benefits Of Quinoa

Post your own recipe

Recipe Contest

No Contest Announced

View contest archive....

બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (38)

બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (39)
batata chips nu shaak recipe | gujarati chips nu shaak

બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (41)

Soya
Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive


Subscribe Now

Privacy Policy: We never give away your email

    REGISTER NOW If you are a new user.
    Or Sign In here, if you are an existing member.

    Login Name
    Password

    Forgot Login / Password?Click here

    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (43)

    If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (44)

    Are you sure you want to delete this review ?

    Click OK to sign out from tarladalal.
    For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

    Reviews

    બટાટાની ચીપ્સ્ નું શાક રેસીપી, Batata Chips Nu Shaak Recipe In Gujarati (2024)

    References

    Top Articles
    Latest Posts
    Article information

    Author: Nicola Considine CPA

    Last Updated:

    Views: 6317

    Rating: 4.9 / 5 (49 voted)

    Reviews: 80% of readers found this page helpful

    Author information

    Name: Nicola Considine CPA

    Birthday: 1993-02-26

    Address: 3809 Clinton Inlet, East Aleisha, UT 46318-2392

    Phone: +2681424145499

    Job: Government Technician

    Hobby: Calligraphy, Lego building, Worldbuilding, Shooting, Bird watching, Shopping, Cooking

    Introduction: My name is Nicola Considine CPA, I am a determined, witty, powerful, brainy, open, smiling, proud person who loves writing and wants to share my knowledge and understanding with you.