આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (2024)

Make TarlaDalal.com my Homepage

22374 RECIPES | 14193 IMAGES&nbsp|&nbsp&nbsp202766 COOKBOOKS

Recipesઆલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (2)Glossaryઆલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (3)Videosઆલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (4)Cookbooks

Sign In|Register for free

આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (5)

You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી શાક > આલુ મેથી ની રેસીપી

તરલા દલાલ દ્વારા

આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (6)

add to my cookbook

Aloo Methi Tarla Dalal આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (7)

aloo methi sabzi | Punjabi aloo methi | how to make aloo methi | potatoes with fenugreek leaves | - Read in English

आलू मेथी की सब्जी | आलू मेथी की सूखी सब्जी | पंजाबी आलू मेथी की रेसिपी - हिन्दी में पढ़ें (Aloo Methi in Hindi)


Added to 358 cookbooks This recipe has been viewed 14084 times

Table Of Contents

આલુ મેથી ની રેસીપી વિશે માહિતી, about aloo methi sabzi
વિગતવાર ફોટો સાથે આલુ મેથી ની રેસીપી, aloo methi sabzi step by step recipe
આલુ મેથી કેવી રીતે બનાવશો, how to make aloo methi
આલુ મેથી ની રેસીપી નો વિડિયો, video of aloo methi sabzi

આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મેથીની કડવાશ છે.

ખરેખર તો આ આલુ મેથીની સબ્જી એવી ભારતીય વાનગી છે જે દુનિયાભરમાં ખ્યાતી ધરાવે છે, કારણ કે તેમાં આપણી રોજના વપરાશની વસ્તુઓ જેવી કે આદૂ, લસણ, જીરૂ અને લાલ મરચાં છે. આ આલુ મેથીની સબ્જીની લિજ્જત એવી છે કે તમને તમારી રોજની જરૂરીયાતથી પણ વધુ એક-બે રોટલી ખવાઇ જાય તો પણ તેનો ખ્યાલ નહીં રહે.

Add your private note

આલુ મેથી ની રેસીપી - Aloo Methi recipe in Gujarati

Tags

પંજાબી સબ્જી રેસીપીમેન કોર્સભારતીય લંચ રેસિપીસુકા શાકની રેસીપીઅર્ધ સૂકા શાકલીલા પાંદળાના શાકપારંપારીક ભારતીય શાક

તૈયારીનો સમય:&nbsp &nbspબનાવવાનો સમય:&nbsp &nbspકુલ સમય:&nbsp &nbsp૩ માત્રા માટે

સામગ્રી


આલુ મેથી ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ બાફીને છોલેલા બટાટાના ટુકડા
૪ કપ સમારેલી મેથી (ધોઇને નીતારેલી)
મીઠું , સ્વાદાનુસાર
૪ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન હીંગ
૧ ટીસ્પૂન સમારેલું લસણ
૧ ટીસ્પૂન સમારેલું આદૂ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
આખ લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૧/૨ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર

વિધિ

  1. આલુ મેથી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં મેથી મૂકી તેની પર થોડું મીઠું છાંટીને હળવા હાથે મિક્સ કરી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. તે પછી મેથીને દબાવીને તેમાંથી પાણી કાઢી લીધા પછી મેથીને બાજુ પર રાખો અને પાણી ફેંકી દો.
  3. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ, આદૂ, લીલા મરચાં અને લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં હળદર અને બટાટા મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. છેલ્લે તેમાં મેથી, ધાણા-જીરા પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. આલુ મેથી ગરમ ગરમ પીરસો.

વિગતવાર ફોટો સાથે આલુ મેથી ની રેસીપી


જો તમને આ આલો મેથીની સબ્જી ગમે

  1. જો તમને આ આલો મેથીની સબ્જી ગમે, તો તમે અન્ય પંજાબી સબઝી પણ અજમાવી શકો છો જેવી કે
    • પનીર મખ્ખની
    • મેથી મટર મલાઈ
    • ઝટપટ રીંગણાની સબ્જી


આલુ મેથી કેવી રીતે બનાવશો

  1. એક ઊંડા બાઉલમાં સમારેલી મેથીના પાન લઇ તેની પર થોડું મીઠું છાંટી સારી રીતે મિક્સ કરી લો. તેને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો. મેથીની ભાજી સ્વાદમાં કડવી હોવાથી તેમાં મીઠું મેળવવાથી તેની કડવાશ પાણી દ્વારા જતી રહે છે. આમ આલુ મેથીની ભાજીમાં કડવાશ ઓછી કરી શકાય છે.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (8)
  2. મેથીને હાથ વડે દબાવીને તેમાંથી બધુ પાણી કાઢીને બાજુ પર રાખો. પાણીને ફેંકી દો.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (9)
  3. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં ઉમેરો.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (10)
  4. તે પછી તેમાં હીંગ પણ ઉમેરો. હીંગની માત્રા ભલે થોડી ઓછી છે, છતાં પણ તેનો સ્વાદ મધુર હોવાથી ભારતીય શાકની દરેક વાનગીમાં તેનો ઉપયોગ ઓછા વત્તા પ્રમાણમાં પણ જરૂર થાય છે.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (11)
  5. આમ તેને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી અથવા તો દાણા તતડવા માંડે ત્યાં સુધી સાંતળી લો.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (12)
  6. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં સમારેલું લસણ ઉમેરો.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (13)
  7. તે પછી તેમાં આદૂ મેળવો. અહીં આદૂ વડે આ આલુ મેથીની ભાજીને રૂચિકર સ્વાદ પ્રાપ્ત થાય છે. હવે તેમાં લીલા મરચાં મેળવો જેથી ભાજીમાં થોડી તીખાશ ભળે.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (14)
  8. ઉપરાંત તેમાં સૂકા લાલ મરચાં પણ મેળવો.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (15)
  9. હવે તેને સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં હળદર મેળવો જેથી આલુ મેથીને હળવો રંગ મળે.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (16)
  10. હવે આ આલુ મેથીની ભાજીમાં બાફેલા બટાટા મેળવો.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (17)
  11. હવે તેને હળવા હાથે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી રાંધી લો. શાકને વચ્ચે-વચ્ચે હળવા હાથે હલાવતા રહો, પણ ધ્યાન રાખો કે બટાટા તૂટે નહીં, બટાટા થોડા ગોલ્ડન કલરના થવા જોઇએ.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (18)
  12. હવે તેમાં મેથી મેળવો.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (19)
  13. તે પછી તેમાં ધાણા-જીરા પાવડર મેળવો. ધાણા અને જીરાને સૂકા શેકીને મિક્સરમાં પીસીને તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (20)
  14. છેલ્લે આ આલુ મેથીની ભાજીમાં મીઠું મેળવો.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (21)
  15. તેને સારી રીતે મિક્સ કરી આલુ મેથીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (22)
  16. આલુ મેથીની ભાજીને ગરમા-ગરમ ફૂલકા સાથે પીરસો.
    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (23)

Accompaniments


RECIPE SOURCE : Punjabi Subzis-Gujarati

Also View These Popular Recipes

Just Added

63 new recipes
30 new photos
4 new cookbooks
3 new reviews
30 नई हिंदी रेसिपी
4 નવી ગુજરાતી રેસીપી

Related Articles

  • Benefits Of Parsley
  • Benefits Of Basil Holy Basil Tulsi
  • Uses Of Paneer Cottage Cheese
  • Benefits Of Sweet Potatoes Shakarkand
  • Benefits Of Dried Figs Anjeer
  • Benefits Of Fresh Figs Fresh Anjeer
  • Uses Of Sweet Potatoes Shakarkand
  • Benefits Of French Beans Fansi
  • Benefits Of Celery Ajmoda
  • 9 Super Benefits Of Quinoa

Post your own recipe

Recipe Contest

No Contest Announced

View contest archive....

આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (31)

આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (32)
aloo methi

આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (34)

Soya
Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive


Subscribe Now

Privacy Policy: We never give away your email

    REGISTER NOW If you are a new user.
    Or Sign In here, if you are an existing member.

    Login Name
    Password

    Forgot Login / Password?Click here

    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (36)

    If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (37)

    Are you sure you want to delete this review ?

    Click OK to sign out from tarladalal.
    For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

    Reviews

    Firoz

    on 29 Jan 22 12:03 PM

    | Hide Replies

    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (38)Tarla Dalal &nbsp&nbsp Thank you for your feedback. Please keep reviewing recipes and articles you love.

    Reply

    08 Feb 22 02:43 PM

    Gadhavi Gopal Arjan

    on 05 Nov 20 11:57 AM

    Very good

    | Hide Replies

    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (39)Tarla Dalal &nbsp&nbsp Thanks so much for trying our recipe, it means a lot to us. Keep trying more recipes and sharing your feedback with us.

    Reply

    05 Nov 20 03:38 PM

    kanchan shah

    on 23 Jan 20 07:34 AM

    આલુ મેથી ની રેસીપી, Aloo Methi Recipe In Gujarati (2024)

    References

    Top Articles
    Latest Posts
    Article information

    Author: Carlyn Walter

    Last Updated:

    Views: 6359

    Rating: 5 / 5 (70 voted)

    Reviews: 85% of readers found this page helpful

    Author information

    Name: Carlyn Walter

    Birthday: 1996-01-03

    Address: Suite 452 40815 Denyse Extensions, Sengermouth, OR 42374

    Phone: +8501809515404

    Job: Manufacturing Technician

    Hobby: Table tennis, Archery, Vacation, Metal detecting, Yo-yoing, Crocheting, Creative writing

    Introduction: My name is Carlyn Walter, I am a lively, glamorous, healthy, clean, powerful, calm, combative person who loves writing and wants to share my knowledge and understanding with you.